આણંદ ટાઉનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીને હાર્ટ અટેક આવતા મોત થયું છે.પોલીસ મથકમાં જ ફરજ પર હાજર હતા ત્યારે જ આવ્યો હાર્ટ એટેક41 વર્ષીય પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઇ પરમારને વહેલી સવારે 3 થી 4 વાગ્યા ના સમયમાં હાર્ટ એટેક આવ્યો હતો.અન્ય પોલીસ કર્મીઓ લઈ દવાખાને ગયા હતા.ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.