*ધંધુકાના હોનેસ્ટ પાસેના કેનાલ પરથી અજાણી લાશ મળી.* વહેલી સવારે ધંધુકા પાસે આવેલ કેનાલ પરથી અજાણી લાશ તરતા મળી આવી હતી. લોકોના ટોળાં ટોળાં એકઠા થઇ ગયા હતા. તાત્કાલિક ધંધુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. તમામ પરિસ્થિતિ જોયા બાદ પોલીસે અજાણી મળતી લાશની શોધખોળ હાથ ધરી હતી. રિપોર્ટર *સંજયભાઈ ઝાલા*