નડિયાદ શહેરમાં ખ્રિસ્તી ધર્મ પરિવર્તન ના કાવતરાનો પર્દાફાસ હિન્દુ ધર્મ સેનાના કાર્યકર દ્વારા નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ માટે કરી અરજીશહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ આશીર્વાદ સોસાયટીમાં કેટલાક લોકો દ્વારા ધર્મ પરિવર્તન ની કામગીરી ચલાવતી હોવાનો આરોપહિન્દુ ધર્મ સેના ના કાર્યકરો એ સ્થળ મુલાકાત લેતા રિસ્ટોરેશન એન્ડ રિવાઈવલ બાઇબલ કોલેજ નામની સંસ્થા હેઠળ ધર્મપરિવર્તનની કામગીરી ચલાવતી હોવાનો આરોપ