બારડોલી ખાતે પાંચમા દિવસે 150થી વધુ ગણેશ મૂર્તિ વિસર્જન, ગણેશોત્સવનો પાંચમો દિવસ, બારડોલીમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ, મીંઢોળા નદીના તળાવડી નજીક ઓવારે વિસર્જન પ્રક્રિયા શરૂ, પાંચ દિવસ માટે સ્થાપિત કરાયેલી મૂર્તિઓનું ભક્તો દ્વારા વિસર્જન, સાંજથી લઈને મોડી રાત સુધી નાની-નાની પ્રતિમાઓનું વિસર્જન ચાલુ, કુલ 150થી વધુ ગણેશ મૂર્તિઓનું વિસર્જન પૂર્ણ,