ભાવનગર ની એક કોલેજમાં અભ્યાસ કરી હાલ પીએચસી સેન્ટર ખાતે ઇન્ટરશીપ કરતી એક યુવતી સાથે પોતાના જ કોલેજના સિનિયર દ્વારા ફ્રેન્ડશીપ કરવા સતત દબાણ કરી માથાકૂટ કરી હતી, જે અંગે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ જમીન પર છૂટી ફરી આવી જ હરકત શરૂ કરતાં નિલમબાગ પોલીસ મથકમાં આરોપી જીત શીનોજિયા સામે ફરિયાદ નોંધતા નિલમબાગ પોલીસે આરોપીને ઝડપી લઈ કરુવાહી હાથ ધરી.