મળતી માહિતી અનુસાર સિધ્ધાર્થભાઈ સુરેશભાઈ વસાવા, રહે- કેવડી નિશાળ ફળીયુ,તા. દેડીયાપાડા નાઓ એ આપેલી ફરિયાદ મુજબ.તેઓ ગણેશ વિસર્જન કરવા માટે ગયેલ તે વખતે દામજીભાઈ દેવજીભાઈ વસાવા ને પુછેલ કે, તુ કેમ મને માર મારવાનો છે તેમ પુછતા તે ગાળો બોલતો હતો તે વખતે ગણપ તભાઈ દેવજીભાઇ વસાવા એ તેનુ ઉપરાણુ લઇ ઉશ્કેરાઇ જઇ તેના હાથમાં નું નાળીયેર સિદ્ધાર્થભાઈ ના માથાના ભાગે મારી ઈજા ૫ હોંચાડેલ હોય તેમજ વિલેશભાઇ દામજીભાઈ વસાવા અને પ્રિતમભાઈ નવલભાઈ વસાવા નાઓએ જેમ ફાવે તે