આગામી ગણપતિ તહેવાર દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી વડોદરા જીલ્લા ખાતે જનરલ કોમ્બીંગ નાઇટ રાખવામાં આવેલ હતી જે દરમ્યાન લોકલ ક્રાઇમ બ્રાંન્ચ વડોદરા ગ્રામ્યની અલગ અલગ ૦૫ (પાંચ) ટીમો બનાવી,જરુરી સુચનાઓ આપી કામગીરી વહેચણી કરી જનરલ કોમ્બીંગ નાઈટ દરમ્યાન પાદરા, વરણામા,વડોદરા તાલુકા,મંજુસર અને વાઘોડીયા પો.સ્ટે. ખાતે મળી કુલ -૦૫ પ્રોહીબીશનના કેસો શોધી કાઢવામાં સફળતા મળી હતી.