નશાબંધી પ્રચાર કાર્યક્રમ હેઠળ અધિક્ષક નશાબંધી અને આબકારી કચેરી નર્મદા ના એસ ડી વસાવા ના માર્ગદર્શન હેઠળ નર્મદા જીલ્લાના દેડિયાપાડા અને સાગબારા તાલુકામાં ભવાઇ, નાટક. વ્યસનમુક્તિ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડેડીયાપાડા અને સાગબારા તાલુકાના બલ, ગડી, મોસદા, સાંકડી, પીપલોદ, પરોઢી, પાના, બકતુરા, કોલવાણ અને રાણીપુરા ગામમાં વ્યસન મુક્તિ માટેની લોકોમાં જાગૃતિ લાવવા અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. અને જાગૃતિ માટેના પેમ્પલેટ નું વિતર