બાળકોમાં ગણિત વિજ્ઞાન પાયો મજબૂત થાય એ માટે બાળ વિજ્ઞાન પ્રદર્શન યોજાયું વિદ્યાર્થીઓમાં છુપાયેલી પ્રતિભા બહાર લાવવા પ્રયાસ કર્યો.. વિકસિત અને આત્મનિર્ભર ભારત થીમ ઉપર વિજ્ઞાન મેળો યોજાયો 76 કૃતિઓ રજૂ કરી આગામી 26 તારીખે બે તાલુકા કક્ષાનો વિજ્ઞાન મેળો 150 થી વધુ કૃતિઓ સાથે યોજાશે