Download Now Banner

This browser does not support the video element.

ગોધરા: શહેરના ગોન્દ્રા છકડાવાડમાં પાંચ દિવસથી પાણી ભરાઈ રહેતા લોકો પરેશાન, સ્ટોર્મ લાઇન કાર્યમાં બેદરકારીના આક્ષેપ #jansamasya

Godhra, Panch Mahals | Sep 7, 2025
ગોધરા શહેરના વોર્ડ નંબર 10, ગોન્દ્રા છકડાવાડ વિસ્તારમાં પાંચ દિવસથી પાણી ભરાઈ રહેતાં નાગરિકો ભારે હાલાકી અનુભવી રહ્યા છે. રહીશોના આક્ષેપ મુજબ, ગયા વર્ષે 8 લાખના ખર્ચે નાખાયેલી સ્ટોર્મ લાઇન ખોટા લેવલથી નાખાતાં પાણી નિકાલની સમસ્યા યથાવત છે. કામ દરમિયાન 20 લાખના રસ્તાઓ પણ તોડી પાડવામાં આવ્યા હતા. અગાઉ પણ આ મુદ્દે રજુઆત થઈ હતી છતાં તંત્રની બેદરકારીથી પરિસ્થિતિ વધુ વિકટ બની છે. નાગરિકો તથા પૂર્વ કાઉન્સિલર સરકારની ગ્રાન્ટના દુરુપયોગની શંકા વ્યક્ત કરી
Read More News
T & CPrivacy PolicyContact Us