શહેરા: પહેલગામમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં શહેરા મુસ્લિમ સમાજ દ્વારા હાથમાં કાળી પટ્ટી બાંધી શુક્રવારની નમાઝ અદા કરાઈ