ગારીયાધાર શહેરમાંથી પોલીસે કોલા નો જથ્થો ઝડપી લીધો છે જેને લઈને પોલીસ દ્વારા બે આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે આરોપીને ઝડપી લઇ પોલીસ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું જેમાં ડીવાયએસપી મિહિર બારીયા દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું અને સમગ્ર વિગતો અપાઇ હતી