Download Now Banner

This browser does not support the video element.

ગળતેશ્વર: આનંદપુરા ફ્રેન્ડ્સ ઓફ એનિમલ ટ્રસ્ટ દ્વારા 80 ફૂટ કુવામાંથી કોબ્રા સાપ અને ઇન્ડિયન મોનીટર લીઝાર્ડનું રેસ્કયું કરાયુ

Galteshwar, Kheda | Apr 17, 2024
આજે ગળતેશ્વર તાલુકાના આનંદપુરા ગામેથી પરમાર જયેશ ભાઈ એ તેમના ગરની સામે અંદાજી 80ફૂટ જેટલા કુવામાં સાપ દેખાતા તેમને ફ્રેન્ડ્સ ઓફ એનિમલ વેલ્ફર ટ્રસ્ટ N G O ના તાલુકા પ્રેસિડેન્ટ રામસિહ પરમાર ને જાન કરતાજ તાત્કાલિક ટીમ સાથે ત્યાં પહોંચી.. 80 ફૂટ કુવામાંથી કોબ્રા સાપ ( નાગ ) અને મોનીટર લીઝાર્ડ ( ઘો ) બંને નું રેસ્કયું કરી ફરીથી તેને તેના અનુકૂળ વાતાવરણમાં બંને જીવોને માનવ વસવાટથી દૂર છોડી મુકવામાં આવ્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us