ગિરિમથક સાપુતારા ને જોડતા આંતરરાજ્ય ધોરીમાર્ગ નંબર : SH 9 ઉપર અંબિકા નદી પર આવેલા સાકરપાતળ ગામ નજીકના 'નંદી ઉતારા' મેજર બ્રિજની સ્ટ્રેન્ધનીંગની કામગીરી પ્રગતિમાં છે ગનાઇટીંગ અને ગ્રાઉટીંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.બ્રીજ સરકારશ્રી દ્વારા બ્રીજ કન્સલ્ટન્ટ દ્વારા ચકાસણી કરી વધુમાં વધુ ૨૫ ટન સુધીની વજન ક્ષમતા ધરાવતા વાહનોને સ્ટ્રીક્ટ ટ્રાફિક કન્ટ્રોલ સાથે પસાર થવા અભિપ્રાય આપવામાં આવેલ છે.