તહેવારો પહેલા સિંગતેલમાં ભાવ વધારો થયો છે. સિંગતેલના ડબ્બાના ભાવમાં રૂ.30નો વધારો થયો છે, સાથે સાથે 15 કિલોના ડબ્બાનો ભાવ રૂ. 2390 થયો છે, સિંગતેલનો ભાવ રૂ.2360થી વધીને ડબ્બાનો ભાવ રૂ.2390 થયો છે, રાજયમાં મગફળીનું વ્યાપક ઉત્પાદન છતાં ભાવમાં વધારો થયો છે, રાજ્યમાં ચાલુ વર્ષે 66 લાખ ટન મગફળીનું ઉત્પાદન થયું હોવાની વાત સામે આવી છે.