મહિસાગર જિલ્લાના કડાણા ડેમમાં ભારે પાણીની આવક થઈ રહી છે કડાણા ડેમમાં હાલ 1,47,532 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે જેને લઇ અને ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે સાંજે છ કલાકે મળેલ માહિતી મુજબ ડેમમાંથી હાલ 1,47,532 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ડેમમાંથી પાણી છોડાતા મહીસાગર નદી કાંઠાના ગામોને અલર્ટ કરાયા.