ગીરસોમનાથ જીલ્લા SOG પોલીસ કોડીનાર વિસ્તારમા પેટ્રોલીંગ મા હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે સાજીદ બ્લોચ નામનો શખ્સ સામાન્ય નાગરિકોમા ડર અને ભય ઉત્પન્ન થાય તે રીતે શોશ્યલ મીડીયામા બંદૂક સાથે વિડીયો મુકતા ગત 8 સપ્ટેમ્બરના રોજ ઈસમને જામનગરી બંદૂક સાથે ઝડપી પાડી કાયદેસર ની કાયઁવાહી હાથ ધરી .