Download Now Banner

This browser does not support the video element.

પલસાણા: રાધે-ક્રિષ્ના રેસીડેંસી, ચલથાણ ખાતે રહેતા 43 વર્ષીય મહેશભાઇ પાટણવાડીયાએ ફાસો ખાઇ જીવન ટુંકાવ્યું.

Palsana, Surat | Aug 26, 2025
101, રાધે-ક્રિષ્ના રેસીડેંસી, ચલથાણ, ખાતે રહેતા 43 વર્ષીય મહેશભાઇ હસમુખભાઇ પાટણવાડીયાએ રાત્રે કલાક ૨૧/૦૦ થી કલાક ૨૨/૧૫ વાગ્યા દરમ્યાન હરકોઇ વખતે કોઇ અગમ્ય કારણસર બેડરૂમમાં આવેલ સિલિંગ ફેન સાથે નાયલોનની દોરી બાંધી ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યાની ફરિયાદ કડોદરા પોલીસ મથકે નોંધાઇ
Read More News
T & CPrivacy PolicyContact Us