અમદાવાદના બાપુનગરમાં યુવકો પર છરી વડે હુમલાની ઘટના સામે આવી છે. શનિવારે 3 વાગ્યે ઘટના બની હોવાનું સામે આવ્યુ છે.જેમાં ઈસમોએ યુવકોની બાઈક રોકાવી છરી વડે હુમલો કર્યાના આક્ષેપ કરાયા.. ઘટનામાં બન્ને યુવકો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.