મહીસાગર જિલ્લામાં આદિજાતિ કર્મયોગી અભિયાન વિજન ૨૦૩૦ સાથે વર્ષ ૨૦૩૦ સુધીમાં સરકારી યોજનાઓનો લાભ છેવાડાના નાગરિક સુધી પહોંચે તથા આદિવાસી પરિવર્તન કેડર વિક્સવવાના લક્ષ્યાંક સાથે જિલ્લાના ૧૮૯ ગામોમાં આદિ જાતિ કર્મયોગી યોજનો પ્રારંભ કરવમાં આવ્યો. આ અંગે આજે જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેકટર એ પ્રતિક્રિયા આપી અને સમગ્ર માહિતી આપી આ અંગે માહિતી વિભાગ તરફથી સાંજે પાંચ વાગ્યા બાદ માહિતી મળી