Install App
unitedforindianews18
This browser does not support the video element.
ધરમપુર: હાથી ખાના સહિતના વિસ્તારમાં આવેલા ગણેશ પંડાલોમાં સાયબર ફ્રોડ બાબતે અવેરનેશ કાર્યક્રમ ધારાસભ્યની ઉપસિ્થતિમાં યોજાયો
Dharampur, Valsad | Sep 3, 2025
બુધવારના 8:45 કલાકે યોજાયેલા કાર્યક્રમની વિગત| મુજબ ધરમપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા હાથી ખાના,સમડી ચોક,આસુરા વાવ, ટાવર,મ્યુઝિયમ સર્કલ, કાનજી ફળિયા, માછીવાડ, ગાર્ડન રોડ સહિતના| ગણેશપંડાલોમાં સાઇબર ફ્રોડ અંગે જાગૃત િ સેમિનાર યોજાયો હતો પોલીસ ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટર આર કે પ્રજાપત િ દ્વારા ગણેશ પંડળમાં જઈ સાયબર ફ્રોડ બાબતે અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!