This browser does not support the video element.
તુરખા-સરવા રોડ ઉપર સરકારી ખરાબામાંથી બિયરના 42 ટીન LCB પોલીસે ઝડપી પાડ્યા
Botad City, Botad | Aug 24, 2025
બોટાદ જિલ્લા LCB પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન બાતમીના આધારે તુરખા-સરવા રોડ ઉપર આવેલ મામાદેવની જગ્યાની પાછળ સરકારી ખરાબામાંથી બિયરના 42 ટીન જેની કિંમત 6010 રૂપિયા નો મુદ્દામાલ પોલીસે ઝડપી લઇ એક ઈસમ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે