હિંમતનગરના મહાવીરનગર સ્થિત સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર ખાતે છેલ્લા 32 વર્ષથી ગણેશ મહોત્સવ યોજાય છે ત્યારે ચાલુ સાલે પણ પરંપરા મુજબ શોભા યાત્રા યોજી ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી જોકે આ સમગ્ર બાબતે સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરના મંડળ પ્રમુખ બ્રિજેશભાઈ પટેલે આપી પ્રતિક્રિયા.