જોકે કેટલાક અટવાયેલા મુસાફરો નું કહેવું હતું કે છાસવારે સરકારી કાર્યક્રમો માં એસટી બસો નો ઉપયોગ કરવામાં આવે છે જેના કારણે મુસાફરો તકલીફ માં મુકાઈ છે તો સરકારી કાર્યક્રમો માટે સરકારે અન્ય ખાનગી વાહનો નો ઉપયોગ કરવો જોઈએ નહીં તો વર્ષો થી ચાલતી આ નીતિ માં મુસાફરો મુશ્કેલી માં મુકાઈ છે.