Download Now Banner

This browser does not support the video element.

વઢવાણ: સુરેન્દ્રનગર કોર્ટે મારામારીના ગુનામાં 2 આરોપીને 2 વર્ષ અને 6 માસની સજા ફટકારી

Wadhwan, Surendranagar | Sep 26, 2025
ચુડા પોલીસ મથકે નોંધાયેલ મારામારીના ગુના અંગેનો કેસ તાજેતરમાં સુરેન્દ્રનગર કોર્ટમાં ચાલી જતા આ કેસમાં બે આરોપી હિંમતભાઇ સોંડાભાઈ વાઘેલા અને વિજયભાઈ હિંમતભાઇ વાઘેલા ને કોર્ટે 2 વર્ષ અને 6 માસની સાદી કેદની સજા નો હુકમ કર્યો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us