ભાવનગર શહેરના વડવાનેરા પાસે આવેલા મઢિયાફળીમાં શખ્સ દ્વારા અવાર નવાર સાળા પર હુમલો કરે છે. વડવા નેરા પાસે આવેલા મઢીયાફળીમાં શખ્સ દ્વારા તેમના સાળાના ઘરે આવી હુમલો કરી તોડ ફોડ કરીને ઘરમાં નુકશાની કરાઈ હતી. જે બનાવ મામલે પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.