દેવભૂમિ દ્વારકા જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક જિલ્લા સેવા સદન, ખંભાળિયા ખાતે યોજાઈ હતી. બેઠક દરમિયાન પુરવઠા વિભાગની વિવિધ યોજનાઓ અને કામગીરીની સમીક્ષા કરીને સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.,વધુમાં અનાજ અને પુરવઠો ગ્રાહકો સુધી સમયસર અને પૂરતી માત્રામાં સુનિશ્ચિત કરવા, વ્યાજબી ભાવની દુકાનો દ્વારા નિયમિત વિતરણ થાય, દુકાનોની નિયમિત તપાસ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરીને સંબંધિત અધિકારીશ્રી- કર્મચારીશ્રીન