પાલીતાણાના ગારીયાધાર રોડ પર આવેલ સદવિચાર હોસ્પિટલમાં બાળકનું મોત થયું હતું જેને લઇને પરિવારે ડોક્ટરો પર આક્ષેપો કર્યા હતા અને કરવામાં આવ્યો હતો ઘટનાને પગલે આગેવાનો દોડી આવ્યા હતા અને કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી હતી અને પરિવારમાં બાળકનું મોત થતા ભારે રોષ જોવા મળ્યો હતો