નવરાત્રિના પર્વને ધ્યાનમાં રાખી ગરબાના આયોજકો સાથે મિટિંગ યોજી વિધર્મીને ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ ન આપવા માટે સૂચના આપી, જો કોઈ વિધર્મી હિન્દુ ધર્મની દીકરીને હેરાન કરશે તો છોડવામાં નહી આવે, ટ્રેડિશનલ ડ્રેસ પહેરી 100થી વધુ હિંદુ સંગઠન ના યુવકો અને બહેનો સરપ્રાઈઝ ચેકીંગ કરશે.ગરબા આયોજકોને કોઈપણ વિધર્મી બાઉન્સર પણ ન રાખવા જણાવ્યું , કલાકારોને પણ પરંપરાગત પોશાક પહેરી પર્ફોમન્સ આપવા જણાવ્યું. ખેલૈયાઓ માટે હેલ્પ લાઇન નંબર 90230 15790