પવિત્ર શ્રાવણ માસની તાજેતરમાં પૂર્ણાહુતિ થઈ છે ત્યારે સમગ્ર માસ દરમિયાન 16 લાખથી વધુ શિવભક્તોએ મહાદેવના પ્રત્યક્ષ અને 18 કરોડથી વધુ લોકો પરોક્ષ એટલે કે ઑનલાઇન દર્શન કરી ધન્યતા અનુભવી હતી સાથે જ 800 થી વધુ ધ્વજારોહણ કરી ભક્તો ધન્ય બન્યા હતા.ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ આપી સમગ્ર વિગતો