Download Now Banner

This browser does not support the video element.

ઠાસરા: મહારાજાના મુવાડા નવી પોસ્ટ પરથી બસમાં મુસાફરી કરતા બે એ સમૂહ પાસેથી દેશી તમંચો અને જીવતા કારતુસ મળી આવ્યા

Thasra, Kheda | Sep 9, 2025
સેવાલિયા પોલીસની ટીમ મહારાજા ના મુવાડા નવી ચેકપોસ્ટ પર પેકિંગમાં હતી આ દરમિયાન બસમાં મુસાફરી કરતા બે શંકાસ્પદ ઈસમોની અટકાયત કરી તપાસ કરતા આ બંને ઈસમો પાસેથી એક દેશી તમંચો અને બે જીવતા કારતોસ મળી આવ્યા હતા. આ બંને સમૂહ મધ્યપ્રદેશના રહેવાસી હોવાનું સામે આવ્યો છે હાલ પોલીસે બંને સમો પાસેથી 10,300 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
Read More News
T & CPrivacy PolicyContact Us