બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ ના પગલે વિસ્તારોમાં ચાલી રહેલી રાહત કામગીરી અંગે આજે એક કલાકે કલેક્ટર કચેરી ખાતેથી જિલ્લા કલેકટર એ માહિતી આપી હતી જેમને જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 1678 લોકોના સ્થળાંતર કરાયું છે.અને વધુ જરૂર પડે તો જોધપુર એરપોર્ટ ખાતે હેલિકોપ્ટર સેન્ડ બાય રખાયા છે.