Download Now Banner

This browser does not support the video element.

આણંદ શહેર: આણંદના સાગોડ પુરા ખાતે 3 સપ્ટેમ્બર ના રોજ વન મહોત્સવ ઉજવણી કાર્યક્રમ યોજાશે

Anand City, Anand | Sep 2, 2025
આણંદના સાંગોડપુરા સ્થિત પ્રમુખસ્વામી અર્બન કોમ્યુનિટી હોલ ખાતે સવારના ૧૦-૦૦ કલાકે આણંદના સાંસદ શ્રી મિતેષભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાનાર આ કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી, ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીશ્રીઓ તેમજ નાયબ વન સંરક્ષકશ્રી, ગાંધીનગર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
Read More News
T & CPrivacy PolicyContact Us