આણંદ જિલ્લામાં અપરણના ગુનામાં ભોગ બનેલા બાળકો તથા બાળકીઓને શોધી કાઢવા તથા સંડોવાયેલા આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના કરવામાં આવી હતી અન્વયે બોરસદ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાના કામે ભોગ બનનાર તથા અપહરણ કરનાર આરોપીને ટેકનિકલ સર્વેન્સ તેમજ હ્યુમેન ઈન્ટેલિજન્સ આધારે ભોગ બનનાર સગીર બાળા તથા આરોપીને મોરિયા ગામ તાલુકો સાણંદ જીલ્લો અમદાવાદ ખાતેથી પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી