મહીસાગર જિલ્લાના પાલ્લી ગામે રહેણાંક મકાનમાં સાપ ઘૂસી આવ્યો હતો જેને લઈ અને વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટીમને જાણ કરવામાં આવી હતી રાજેશભાઈ તાત્કાલિક ત્યાં પહોંચ્યા હતા તો એ કાચા મકાનની છત ઉપર હોવાના કારણે તેને ત્યાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ સલામત સ્થળે આજે સવારે છોડી મૂકવામાં આવ્યો