Install App
vaibhavchauhanamr
This browser does not support the video element.
રાજુલા: રાજુલા–જાફરાબાદ સહિતના વિસ્તારોમાં વરસાદ, કોસ્ટલ બેલ્ટ સહિતના સેલાણા–હેમાળ–ટીંબી ગામોમાં મેઘરાજા પધાર્યા
Rajula, Amreli | Sep 25, 2025
રાજુલા અને જાફરાબાદ વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો છે. ખાસ કરીને જાફરાબાદના કોસ્ટલ બેલ્ટ તથા રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી છવાઈ છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!