Download Now Banner

This browser does not support the video element.

સંતરામપુર: પ્રતાપુરા વિસ્તારમાં પ્રાંતના અધ્યક્ષતા ને ચગડોળની મંજૂરી મળતા મેળો ચાલુ કરાયો મોટી સંખ્યામાં લોકો ઉંટી પડ્યા

Santrampur, Mahisagar | Sep 13, 2025
નગરપાલિકા દ્વારા રવાડી ના મેળા નું આયોજન કરાતા તંત્ર દ્વારા અભિપ્રાય આપીને ચકડો ચાલુ કરવા માટેની મંજૂરી આપવામાં આવેલી હતી મંજૂરી મળતા જ મોટી સંખ્યામાં લોકો મેળો જોવા માટે ઉમટી પડ્યા હતા. આ મેળામાં પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલો હતો તારીખ 13 સ્વાધ્યાય 7 કલાકે શનિવારના રોજ
Read More News
T & CPrivacy PolicyContact Us