મહીસાગર જિલ્લાના દધાલીયા ગામે રહેણાંક વિસ્તારમાં એક સાપ ઘૂસી આવ્યો હતો જેને લઈ અને વાઇલ્ડ લાઈફ રેસ્ક્યૂ ટીમના રાજેશભાઈને જાણ કરવામાં આવી તેઓ તાત્કાલિક ત્યાં પહોંચ્યા હતા અને તેમના દ્વારા આ સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું સાપનું રેસ્ક્યુ કર્યા બાદ સલામત સ્થળે છોડી મૂકવામાં આવ્યો.