રાજપીપળા મામલદાર કચરી ખાતે ગામ પંચાયતના સરપંચો સભ્ય ઉમેદવારો પોતાનો મનગમતા સિમ્બોલની પસંદગી કરવા માટે આવ્યા હતા. અને કેટલાક ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું હતું જેમાં કેટલીક પંચાયતોમાં કેટલા બિન હરીફ ચૂંટાઈ આવ્યા છે ત્યારે કુંવરપુરા ગામ પંચાયતમાં પણ એક સભ્ય બિન હરીફ ચૂંટાઈ આવ્યો છે. વધુમાં સૂત્ર પાસેથી માહિતી મેળવી હતી કે પાટણા ગામ પંચાયત બિન હરીફ થાય તેવા અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા સમયસર હાજર ન રહેતા પંચાયતનો બિલ હરીફ કરવાનો પ્રયાસ નિષ્ફળ ગયો.