સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ મથકે નવાજભાઈ રસુલભાઈ લાકાની એ ફરિયાદ કરતા જણાવ્યું હતું કે તેઓ મસ્જિદ પાસે બસ સ્ટેન્ડ પાછળ ઉભા હતા તે દરમિયાન ઊઠે બળ્યો એમ જ ભાઈ તેઓની પાસે આવી ગાળો બોલી અને નફામાંથી છરી કાઢી અને ચાંચથી મારી નાખવાની ધમકી આપવાની બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદીએ ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે