સાબરકાંઠા મહેસાણા અને ઉપરવાસમાં ભારે વરસાદ થઈ રહ્યો છે જેના કારણે ધરોઈ ડેમમાં પાણીની આવક થતા ધરોઈ ડેમના ચાર દરવાજા ખોલી દેવાયા છે ત્યારે સાબરમતી નદી માં પાણીનું પ્રવાહ વધવાને કારણે તે બે કાંઠે થઈ છે તેના લીધે સાબરકાંડ હિંમતનગર ના દેરોલ થી વિજાપુરને જોડતો બ્રિજ બિસ્માર્ક હોવાને લઈને તંત્ર દ્વારા આ રોડ બંધ કરી દેવામાં આવ્યું છે કુલ બિસ્માર્ક હોવાને કારણે અને નદી બે કાંઠે થઈ હોવાને કારણે કોઈ જાનહાની અને અકસ્માતની ઘટના ન સર્જાય તે માટે મહેસાણા જિલ્લા