Download Now Banner

This browser does not support the video element.

મુન્દ્રા: માંડવી-મુન્દ્રા તાલુકામાં રૂા.૪.૮પ૧ કરોડના ખર્ચે વિવિધ રોડ રિસરફેસ થશે

Mundra, Kutch | Aug 27, 2025
માંડવી-મુન્દ્રા તાલુકામાં રૂા.૪.૮પ૧ કરોડના ખર્ચે 1. નાની ખાખર થી મોટા કાંડાગરા 2. મોટા ભાડિયા થી મોટા કાંડાગરા 3. ચાવડાતર શાળા થી ભાડીયા કાંડાગરા રોડ રસ્તાઓના રિસર્ફેસિંગના કામનો પ્રારંભ.. તારીખ- ર૮-૦૮-ર૦રપ સમય-સવારે ૧૦:૦૦ કલાકે સ્થળ- આશાપુરા ચોક, મોટાકાંડાગરા. તા.મુન્દ્રા.
Read More News
T & CPrivacy PolicyContact Us