CPDCPE કોલેજના ગ્રાઉન્ડ પર શાળાકિય રમતોત્સવ ના ભાગ રૂપે જિલ્લા કક્ષા ની કબડ્ડી સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું... જિલ્લા Sports અધિકારી DSO સાહેબ શ્રી દિનેશ ભાઈ ભીલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. વિધાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું. સ્પર્ધા ના ક્ન્વીનર શ્રી એમ. જી. વાધ સાહેબના આયોજન મુજબ સ્પર્ધા સફળ રહી હતી.