દ્વારકા જિલ્લાના વાડીનાર પોલીસ સ્ટેશનનો લોકો એ કર્યો ઘેરાવ... વાડીનાર પોલીસ સ્ટેશન ના પોલીસ કર્મીએ એક યુવક ને દારૂ ના કેસમાં પકડી ઢોર માર્યા બાદ યુવક એ કર્યો હતો આપઘાત... યુવક એ આપ ઘાત કરતા પેહલા 2 પોલીસ કર્મીએ ઢોર માર મારેલ હોય આપ ઘાત કરતા હોવાનો વિડ્યો કર્યો હતો વાઈરલ... વાડીનાર પોલીસ ની બેદરકાર ભરી કામગીરી બદલ ભરાણા તેમજ વાડીનાર વિસ્તાર ના અંદાજે 1500 જેટલા લોકોએ વાડીનાર પોલીસ સ્ટેશન નો કર્યો ઘેરાવ... આરોપી પો