This browser does not support the video element.
અમદાવાદ શહેર: સરદાર બાગ રૂપાલી સિનેમા ચોકડી પાસે AMTSની અડફેટે એકનું મોત
Ahmadabad City, Ahmedabad | Sep 1, 2025
Ahmedabadમાં સરદાર બાગ રૂપાલી સિનેમા ચોકડી પાસે AMTSની અડફેટે એકનું મોત નીપજ્યું છે. સોમવારે 5.30 વાગ્યાની આસપાસ બસ ચાલકે બેફામ બસ હંકારી અકસ્માત સર્જયો.ઘટનાને લઇ લોકોના તોળેટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા.. ઘટનાની જાણ થતા પોલીસ સ્થળે દોડી આવી હતી. સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે...