હિંમતનગર તાલુકાના ગ્રામ્ય પંથકમાં વહેલી સવારે અને બપોર બાદ ભારે વરસાદ વરસ્યો હતો જેને લઇને હિંમતનગર તાલુકાના રાયગઢ ગામ ખાતે આવેલ પ્રતાપ સાગર તળાવ થયું હતું ભારે વરસાદ વરસ્યો હતો જેને લઇને તળાવમાં નોંધપાત્ર પાણીની આવક થઈ હતી જેને લઇને તળાવ થયું હતું તળાવ તથા સંચેડી રામપુર પ્રતાપનગર પંચેલા અને સજાપુર સહિતના ગામો અવરજવર પર પ્રભાવિત થયા હતા જોકે આ તળાવ ઓવરફ્લો થવાના કારણે આસપાસના ગ્રામ્ય પંથકના ખેડૂતો ખુશ ખુશાલ જોવા મળ્યા હતા