વેરાવળના આજોઠા ગામેથી દુખદ ઘટના સામે આવી.ગંગેશ્વર મહાદેવ મંદિરે મેળામાં આવેલા આધેડ શ્રદ્ધાળુ નદીમાં ડૂબ્યા.મંદિર નજીક કુંડમાં સ્નાન કરતી વેળાએ સરસ્વતી નદીમાં અકસ્માતે આઘેડ થયા નદીમાં ગરકાવ.ભોગ બનનાર આજોઠા નજીકના બીજ ગામના હોવાનું જાણવા મળ્યું.બીજ ગામના લોકો મંદિરે ધ્વજા ચઢાવવા માટે આવ્યા હતા તે દરમિયાન કુંડમાં ન્હાતી વેળાએ બની ઘટના.