This browser does not support the video element.
નડિયાદ: ચકલાસીમાં ૨,૯૩,૫૨૦/ ના રોહિબિશનના મુદ્દા માલ સાથે એક ઇસમને ઝડપ્યો.
Nadiad, Kheda | Aug 30, 2025
ચકલાસીમાં ૨,૯૩,૫૨૦/ ના રોહિબિશનના મુદ્દા માલ સાથે એક ઇસમને ઝડપ્યો.ચકલાસી પો.સ્ટે હદના ચકલાસી નાયરા પેટ્રોલપંપ સામે રોડ ઉપરથી સ્વીફ્ટ ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો કિ.રૂ. ૨,૯૩,૫૨૦/- નો પ્રોહી મુદ્દામાલ ઝડપી વિદેશી દારૂનો કેસ ગણનાપાત્ર કરતી ક્રાઇમ બ્રાંચ ખેડા-નડીયાદ.પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાહેબ, ખેડા - નડીયાદ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.આર.વેકરીયા એલ.સી.બી. ખેડા-નડીયાદ જીલ્લામાં પ્રોહિ જુગારની બદીને નેસ્તનાબુદ કરવા માટે જરૂરી સુચના આપી હતી.