મુખ્યમંત્રીના પ્રેરણા સંવાદ માં સન્માનિત મહીસાગર જિલ્લાના બે શિક્ષકોનું આજરોજ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું અંતરિયાળ વિસ્તારમાં કામગીરી કરવા બદલ બંને સાથે મુલાકાત કરીને તેમને શુભકામનાઓ પાઠવવામાં આવ્યું જિલ્લા વિકાસ અધિકારીએ શિક્ષકોની કામગીરીને બિરદાવી.