Download Now Banner

This browser does not support the video element.

લીલીયા: લીલીયા મોટા ખાતે ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની ઉપસ્થિતિમાં જન સંવાદ કાર્યક્રમ યોજાયો

Lilia, Amreli | Aug 28, 2025
લીલીયા મોટા મામલતદાર કચેરી ખાતે તાલુકા હેલ્થ વિભાગ દ્વારા જન સંવાદ કાર્યક્રમ યોજાયો. ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ કાર્યક્રમમાં હાજરી આપી 17 ટીબી પોષણ કીટ આપવાની જાહેરાત કરી. આ તકે જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન અશ્વિનભાઈ કુંજડીયા, મામલતદાર પટેલ, તાલુકા વિકાસ અધિકારી સહિતના આગેવાનો તથા ડૉક્ટરો અને હેલ્થ સ્ટાફ ઉપસ્થિત રહ્યા.
Read More News
T & CPrivacy PolicyContact Us